ચીખલી : ચીખલી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
જેમાં ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ સહિત જિલ્લાના હોદેદારો, આગેવાનો, અધિકારીઓ, નગરજનો અને બાળકો સાથે જોડાઇને યોગ સંદેશ આપ્યો હતો. તે સાથે માનનીય વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી યોગ સંદેશ સાંભળી પ્રેરણા મેળવી હતી.
આજે સમગ્ર વિશ્વ જ્યારે #InternationalYogaDay ઉજવી રહ્યું છે ત્યારે, ચીખલી ખાતેથી જિલ્લાના હોદેદારો, આગેવાનો, અધિકારીઓ,...
Posted by Naresh Patel on Thursday, June 20, 2024