ડાંગ: વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સાથે આહવા સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત કરીને તેનું નિરીક્ષણ કર્યું.
હોસ્પિટલમાં દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ સાથે સંવાદ કરીને હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ પાસેથી પ્રશ્નો અને સમસ્યાઓ જાણીને તેમને તાકીદે ઉકેલવા માટે સૂચનાઓ આપી.વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સાથે આહવા સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત કરીને તેનું...
Posted by Dhaval Patel on Wednesday, July 10, 2024