ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટ ગામમાં આંગણવાડીના નવીન મકાનનું લોકાર્પણ માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું.

  ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટ ગામમાં આંગણવાડીના નવીન મકાનનું લોકાર્પણ માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. 

જેમાં આઇસીડીએસ ઘટકના કર્મચારીઓ તથા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા...

ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટ ગામમાં આંગણવાડી ના નવીન મકાનનું લોકાર્પણ કર્યું, જેમાં આઇસીડીએસ ઘટકના કર્મચારીઓ તથા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા...

Posted by Mla Arvind Patel on Saturday, July 13, 2024

Post a Comment

Previous Post Next Post